August 2, 2013 અને.. Leave a comment એક પડછયો અને – વહેમ પણ કેવો અને – આંખથી મોતી ઝર્યા , ખ્વાબમાં દરિયો અને – મેં કહ્યું સોનું હતું , એ કરે તડકો અને – કેટલા વરસો થયાં, એજ છે રસ્તો અને – યાદ છે એના વિશે, એ બધી ખુશ્બો અને – – કૈલાસ પંડિત Rate this:Share this: Share on Facebook (Opens in new window) Facebook Share on X (Opens in new window) X Like Loading... Related Posted by blogotsav in કૈલાસ પંડિત, ગઝલોત્સ્વ