જેમાં હશે ગુજરતી ભાષા અને સાહિત્યને ઍક નવા જ સ્વરૂપે પીરસવાની છટા.
આજની જનરેશનને ગુજરાતની ગરીમાથી વાકેફ કરી અને વિશ્વભરમાં રહેલા ગુજરાતીઓને બ્લોગ દ્વારા ઍકત્ર કરીને ઉત્સવ મનાવવનો લાહવો એટલે બ્લોગોત્સવ.
You guys really keep the seance and glory of Gujartism alive, superb videos wonderful poems and delicious dishes. I also appreciate you for providing basic grammar and relevant information to new age kids specially abroad.
Prakruti and Vision, I really appreciate your collaborated efforts towards successful blog like Blogotsav, wish you great luck and love,
પ્રિય બ્લોગબંધુ,
દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
મારું ઈ-મેલ આઈડી છે xxxxxxxxx
બ્લોગનું વિશ્વ કેટલું વ્યાપક બનતું જાય છે !! અને આ વિશ્વ ગુજરાતી ભાષા, કવિતા, સાહિત્ય અને સંસ્કૃતિને જીવાડવામાં જબ્બર ફાળો આપશે એ નિશંક છે. ખૂબ ખૂબ અભિનંદન…
લતા હિરાણી
Khub maja aavi Dikro Maro sambhalvaani jo ke mane dikro nathi pan hu to dikro chhu ne koino !!
dilip
very nice Blogotsav.i like your attitude.and also proud to be gujarati.greta. god bless u………………….bye.
I like your blog.
nice
keep it up.
kamlesh
nice bloge ,keep it up…
nice bloge ,
You guys really keep the seance and glory of Gujartism alive, superb videos wonderful poems and delicious dishes. I also appreciate you for providing basic grammar and relevant information to new age kids specially abroad.
Prakruti and Vision, I really appreciate your collaborated efforts towards successful blog like Blogotsav, wish you great luck and love,
Simoli Shah,
NJ, USA
પ્રિય બ્લોગબંધુ,
દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
મારું ઈ-મેલ આઈડી છે xxxxxxxxx
સહકારની અપેક્ષાસહ,
આપનો દિવ્યેશ વ્યાસ.
good one. great efforts

wonderful blog