ખુબ ખુબ અભિનન્દન સુકન્યાને!
ભારતીયો માટે ફરી એક વખત ગૌરવની વાત…૨૦૦૯ મા કાવ્ય શિવશન્કર ને આ ટ્રોફી મળી હતી, ૨૦૧૦ મા આ ટ્રોફી ભારતીય મુળની અનામીકા વીરામની ને મળી હતી
Sukanya Roy, 14 from PA is presented with the championship trophy of the Scripps National Spelling Bee in National Harbor,Md., by Richard Boehne, president and CEO of the E.W. Scripps Company. This year’s champion receives a $30,000 cash prize from Scripps, an engraved trophy and more than $10,000 in other prizes and scholarships.
She won the National Spelling Bee with the word, ‘cymotrichous.’ The word is an adjective which means having wavy hair.

Ramesh Patel said
અભિનંદન કૌશલ્યને..Sukanya Roy….. ગર્વ કરેછે આપની સાથે ભારત ભોમકા.આ સમાચારની વધામંણી આપવા બદલ
સુશ્રી બીનાબેનને ધન્યવાદ
રમેશ પટેલ(આકાશદીપ)
igvyas said
congrates to sukanya roy and thanks binaben for this info.
બધાઈ હો બધાઈ, સ્નિગ્ધા ! « Bina 's weblog / બીનાનો વેબ્લોગ said
[…] માટે ફરી એક વખત ગૌરવની […]