‘રામન ઈફેક્ટ’ એક પરિચય
૨૮ ફેબ્રુઆરી જેના માનમાં વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે તે સી. વી. રામન ની શોધ ‘રામન ઈફેક્ટ’ વિષે જાણીએ:-
સર સી.વી.રામને બિલોરી કાચ માંથી પ્રકાશનું કિરણ પસાર કરીને જોયું શોધ્યું કે પ્રકાશનું કિરણ સાત રંગનું બનેલુ છે.
પારદર્શક પ્રવાહી માંથી પ્રકાશનું કિરણ પસાર કર્યું , તો જુદા જુદા રંગની રેખાઓ દેખાઈ.
આ શોધ ‘રામન ઈફેક્ટ’ નામ પામી.
વ્યાખ્યા :- ” જો પ્રકાશના કિરણોનું નિયમિત પરાવર્તન થાય તો પ્રકાશની તરંગ લંબાઈમા ફેરફાર થતો નથી,
જો અનિયમિત પરાવર્તન થાય તો પ્રકાશની તરંગ લંબાઈમાં ફેરફાર માલુમ પડે છે.” – સી. વી. રામન.
સંપાદક – દિનેશભાઈ ઠાકર (શિક્ષક)