Popular Posts

શનિવાર, 5 એપ્રિલ, 2014

સારી અને પ્યારી જિંદગી જીવવાના 10 ફંડા:


1. જો કોઈ કામ કરવું ન ગમે, તો એ ન જ કરવું.

2. હંમેશા જે 'ખરેખર' કહેવા માંગતા હોઈએ એ જ કહેવું....

3. હંમેશા લોકો તમારાથી ખુશ જ થાય એવી અપેક્ષા ન રાખવી.

4. ખુદ પર વિશ્વાસ રાખવો.

5. ખુદ વિષે ક્યારેય નેગેટીવ ન વિચારવું.

6. હંમેશા પોતાના સપનાઓ પર ભરોસો રાખવો.

7. ક્યારેય 'ના' કહેતા અચકાવું નહી.

8. ક્યારેય 'હા' કહેતા પણ અચકાવું નહી.

9. જે વાત/ઘટના પર તમારો કાબુ નથી એના વિષે ચિંતા કરવાનું છોડી દેવું.

10. બને ત્યાં સુધી દંભ/દેખાડાથી દુર રહેવું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો