
કહેવું હતુ ઘણુંય તમને
પણ કહી ના શકાયુ તમને
કરી હિંમત કહેવા તમને
પણ કહી ના શકાયુ તમને
કરવો હતો પ્રેમ ઘણોય તમને
પણ કહી ના શકાયુ તમને
આપવું હતું ફુલ ગુલાબનું તમને
પણ આપી ના શકાયુ તમને
મળવું હતું કાંકરીયાની પાળે તમને
પણ મળી ના શકાયુ તમને
કહું છું આ ગઝલમાં તમને
કરું છું પ્રેમ આજ સુધી તમને
– રાજેશ રાઠોડ
You must be logged in to post a comment.