Get your new blog off to a great start (Hint: we can help!)

TRUTH EVER PREVAILS

Michelle Weber's avatarWordPress.com Blog

Publishing a blog can be tons of fun, and a great way to make friends and create opportunities. Starting one couldn’t be easier: sign up, pick a theme, and off you go. But maintaining one and building an audience? That takes a little more work — publishing regularly and engaging with the rest of the blogging community.

To make sticking to your 2014 blogging resolution easy and fun, we’re introducing a way to stay on top of your blogging goals. Whether you’re a brand-new blogger looking to make a splash, hope to return to a tumbleweed-strewn site you started long ago, or just want to introduce a little regularity to your blog, we’re here to help you get there.

Now, when you register a new blog, you’ll be able to pick a posting goal of weekly or monthly:

Screen Shot 2014-01-01 at 5.52.03 AM

If you’ve already got a blog, you can head to your account…

View original post 237 more words

મલકાઈ જવાય છે.

1176328_325713297575505_1731458169_n

 

કોઈ તમારું નામ કહે તો આછું મલકાઈ જવાય છે,
વિચારોના વરસાદમાં ખાસ્સું છલકાઈ જવાય છે.
અમે સામું જોયું અને તમે જરાપણ મલકાણા નહિ,
એકલા એકલા વિચારું તો ઝંખવાઈ જવાય છે.
સાંભળ્યું છે કે તમે અમારા રૂપને વખાણ્યું છે,
જોઇને દર્પણમાં મુખકમળ શરમાઈ જવાય છે.

4

અભિસાર

1236983_584207378304173_49441938_n

તારી યાદનો સ્પર્શ મન પર દીવાસળી જેવો છે,
ભીતર માં ય વડવાનલ યાદવાસ્થળી જેવો છે.
સહેજ હું ઊચરું ને અહી ઢગલો મીરાની વેદના,
કીસનનું મોરપિચ્છ ને રાધાની વાંસળી જેવો છે,
દુર દુર હોઉં કે આપણે સંગ સંગમાં રાજી રાજી,
અભીસારીકાના ચરણની ગતિના વાદળી જેવો છે,

4

મહેરબાની કરીને સુંદર સ્ત્રીઓ આ નાં વાંચે.

bw

 

If a female is reading this article then just realize the value of a
man; and if its a male then feel proud of after reading it!

“One day, while a woodcutter was cutting a branch of a tree above a 
river, his axe fell into the river. When he cried out, the Lord appeared
and asked, “Why are you crying?”

The woodcutter replied that his axe has fallen into water, and he needed
the axe to make his living. 

The Lord went down into the water and reappeared with a golden axe. “Is
this your axe?” the Lord asked.

The woodcutter replied, “No.”

The Lord again went down and came up with a silver Axe. “Is this your 
axe?” the Lord asked.

Again, the woodcutter replied, “No.”

The Lord went down again and came up with an iron Axe.
“Is this your
axe?” the Lord asked.

The woodcutter replied, “Yes.” 
The Lord was pleased with the man’s honesty and gave him all three axes
to keep, and the woodcutter went home happy.

Some time later the woodcutter was walking with his wife along the
riverbank, and his wife fell into the river. When he cried out, the Lord 
again appeared and asked him, “Why are you crying?”

“Oh Lord, my wife has fallen into the water!”

The Lord went down into the water and came up with
ANGELINA JOLIE   “Is
this your wife?” the Lord asked. 

“Yes,” cried the woodcutter.

The Lord was furious. “You lied! That is an untruth!”

The woodcutter replied, “Oh, forgive me, my Lord. It is a
misunderstanding. You see, if I had said ‘no’ to ANGELINA JOLIE , You 
would have come up with  CAMERON DIAZ . Then if I said ‘no’ to her, you
would have come up with my wife. Had I then said ‘yes,’ you would have
given me all three. Lord, I am a poor man, and am not able to take care 
of all three wives, so THAT’S why I said yes to ANGELINA JOLIE .”

The moral of this story is: Whenever a man lies, it is for a good and
honorable reason, and for the benefit of others.

That’s our story, and we’re sticking to it! – “WE HONORABLE MEN!!!

cropped-42.jpg
 
 

પરિવાર.

hand 2

  1. ભગવાનનું કામ ભગવાનને કરવા દે
    એક પરિવાર છે… આ પરિવારના લોકો વરચે બહુ ઓછા મતભેદ થાય છે

    આ પરિવારના એક વડીલને કારણ પૂછ્યું. તેણે સરસ વાત કરી.
    એ વડીલે કહ્યું કે , અમારા પરિવારમાં દરેક વ્યકિતને બે વાત શીખવવામાં આવે છે.

    એક , નાના હોય તેને પ્રેમ કરવો. બે , મોટા હોય તેનો આદર કરવો.
    તકલીફો ત્યારે જ ઊભી થાય છે જયારે માણસ બીજાના કામમાં ચંચુપાત કરે છે.
    આપણે મોટા ભાગે બીજાના કામ ઉપર નજર રાખીએ છીએ .
    આપણે બીજાનો ચોકી પહેરો કરીએ છીએ અને આપણી જાતને રેઢી મૂકી દઈએ છીએ.
    કોઈ કામ નાનું નથી. કોઈ કામ મોટું નથી.

    સમજવા જેવી વાત એક જ છે કે દરેક કામ મહાન છે.
    દરેક કામનું મહત્ત્વ છે અને દરેક કામ જરૂરી છે..

    એક બોલ્ટ નીકળી જાય તો આખું મશીન તૂટી પડે.
    બોલ્ટ દેખાવમાં ભલે સાવ નાનો રહ્યો પણ તેનું કામ
    બે વસ્તુને જોડી રાખવાનું છે.. આપણે એ બોલ્ટની
    એટલે કે નાના વ્યકિતની કદર કરીએ છીએ ?

    તમારી ઓફિસમાં કે દુકાનમાં જે વ્યકિત નાનાં મોટાં કામ કરે છે
    એ ન હોય તો શું થાય તેનો તમે કોઈ દિવસ વિચાર કર્યોછે ?

    ઘર હોય , નોકરી- ધંધો હોય કે સમાજ હોય , બે વાત યાદ રાખવી જોઈએ.
    એક તો દરેકના કામનો આદર કરો અને બીજું દરેકને પોતાનું કામ કરવા દો.
    સાથો સાથ તમે એ જ કરો જે તમારે કરવાનું છે..

    અમદાવાદના ભરતકુમાર ભગતે પોતાના જીવનની એક વાત સરસ
    રીતે લખીને મોકલી છે. આજથી ૧૪ વર્ષ પહેલાની વાત છે.
    ભરતભાઈનો પુત્ર રાજિત બીમાર પડયો.

    ડોકટરે નિદાન કર્યું કે રાજિતને મેનેન્જાઇટિસ છે.
    બIમારીના કારણે રાજિતની આંખો નબળી પડી ગઈ હતી.
    એવો ડર હતો કે કદાચ રાજિતની આંખો કાયમ માટે ચાલી જશે.
    ભરતભાઈ અને તેમનાં પત્ની જાગૃતિબહેન સતત ચિંતામાં રહેતાં હતાં.
    રાજિતને બતાવવા ભરતભાઈ દવાખાને ગયા.

    ખાનગી દવાખાનાના વેઇટિંગ લોન્જમાં બેસી ભરતભાઈ પોતાનો વારો
    આવવાની રાહ જોતા હતા.

    એવામાં એક અપંગ અને અણસમજુ દેખાતો બાળક દવાખાનામાં ઘૂસ્યો.
    તેના હાથમાં અગરબત્તીનાં પેકેટ્સ હતાં. તે બધાને પૂછવા લાગ્યો કે અગરબત્તી લેવી છે ?
    બaળકને જોઈને રિસેપ્શન કાઉન્ટર ઉપર બેઠેલા માણસે રાડ પાડી.

    તું પાછો આવી ગયો ? ચાલ બહાર નીકળ.

    તને ના પાડી છે તો પણ ચાલ્યો આવે છે. બહુ ખરાબ રીતે તેણે બાળકને તતડાવ્યો.

    ભરતભાઈએ એ બાળકને પૂછ્યું , તને આટલી ખરાબ રીતે ખખડાવે છે
    તો પણ તું શા માટે અહીં આવે છે ?

    અણસમજુ દેખાતા એ બાળકે મોટી વાત કરી દીધી.
    બાળકે કહ્યું કે , હું મારું કામ કરું છું અને એ તેનું કામ કરે છે.

    મારું કામ છે અગરબત્તી વેચવાનું , એટલે હું અગરબત્તી વેચું છું.
    તેનું કામ છે મને કાઢી મૂકવાનું એટલે એ મને કાઢી મૂકે છે..
    બાળકે વાત આગળ વધારી. તેણે કહ્યું કે હું અપંગ છું.
    ગઈકાલે મારે ઘરે જવામાં મોડું થયું. ઘરે પહોંરયો ત્યારે મારી મા રડતી હતી.
    મેં તેને પૂછ્યું તો કહ્યું કે , તારી ચિંતા થતી હતી. તને કંઈ થઈ જાય તો ?
    બાળકે તેની માને કહ્યું કે એ કામ તારું નથી.
    તું ઘરનું ઘ્યાન રાખે છે , બધા માટે જમવાનું બનાવે છે.
    તારા બદલે હું જમવાનું બનાવું તો તને ગમે ? ના ગમે ને ?
    મારી ચિંતા કરવાનું કામ ભગવાનનું છે. ને.
    ભગવાનના કામમાં દખલ કરીશ તો ભગવાનને પણ નહીં ગમે!
    ભરતભાઈ કહે છે કે એ બાળક તો આટલી વાત કરીને ચાલ્યો ગયો
    પણ મને આખી જિંદગી કામ લાગે એવો પાઠ શીખવાડી ગયો.
    હું સાવ હળવો થઈ ગયો. મને વિચાર આવ્યો કે
    હું દીકરાની ચિંતા ખોટી કરું છું.. એ મારું કામ નથી.
    મારું કામ તો છે તેને બેસ્ટ ટ્રીટમેન્ટ અપવવાનું ,
    તેનું જતન કરવાનું અને તેને પોતાના દર્દમાં રાહત થાય તેવા પ્રયત્ન કરવાનું.
    હું મારું કામ કરું અને બીજું કામ જેનું છે એના ઉપર છોડી દઉ.
    ભગવાને તેનું કામ કર્યું. ભરતભાઈ અને જાગૃતિબહેન કહે છે
    કે એ બાળકની વાત અમને જીવનનાં ડગલે અને પગલે કામ લાગી છે.
    કર્મના સિદ્ધાંતમાં એક વાત અદૃશ્ય રીતે પણ કહેવામાં આવી છે.
    કર્મ કરશો એટલે ફળ તો મળવાનું જ છે.
    સનાતન સત્ય એ છે કે સારું કામ કરશો તો સારું ફળ મળશે
    અને ખરાબ કામ કરશો તો ખરાબ ફળ પણ મળવાનું જ છે.
    તમારા કામને ઓળખો. તમારા કામને એન્જોય કરો.
    બસ એટલું તપાસતા રહો કે મારે જે રોલ ભજવવાનો છે એ હું સરખી રીતે ભજવું છું કે નહીં ?

    છેલ્લો સીન ઇશ્વરે તમને જેવા બનાવ્યા હોય એ
    કરતાં સહેજ પણ ઊતરતા ન બનવું , એમાં જ તમારું ગૌરવ છે.

    Like ·  · Share

સમજ કે નાસમજ.

sad

કોણે કહ્યું આપણા પ્રેમના સબંધો રૂપાળા હતા,
એ ય બધા તમારા દેખાવના ચેનચાળા હતા.
કોયલરાણી ટહુકી ને આંગણ મારું લીલુછમ્મ ,
શું ખબર કે પળભરના જરૂરત ના માળા હતા.
ઝૂલ્યા અમે સમજી જેને વસંતની વડવાઈ,
ખબર નહોતી એ જ પાનખરના ડાળા હતા.
હૈયાથી હરખાઉં કે મારા ઢોંગી મનને મનાઉં,
સમજ – નાસમજ ના આ બધા ગોટાળા હતા.

4

થવાનું છે.

banavalli

તમે તીર ફેંકો કે ફૂલ, અમારા નશીબમાં ઘાયલ થવાનું છે,
તમે પત્થર ફેકો કે ધૂળ, અમારા નશીબમાં પાગલ થવાનું છે.
હજી પલાઠી વાળી માંડ બેઠા’તા ત્યાં ઉઠી ગઈ મહેફિલ,
તમે સુર ગાંઓ કે ગીત, અમારા નશીબમાં પાયલ થવાનું છે.

4

સોનામાં સુગંધ.

9514715661_69d7f33295_m

એકવાર પણ તમે ધ્યાનથી જોયું હોત આંખોમાં તો તમને સબંધ મળત,
દુર ને દુર રહ્યા છો તમે સદા, પાસ પાસ આવ્યા હોત તો અનુબંધ મળત.
હું કહું છું પર્યાયવાચી શબ્દો જુઠ્ઠી, સ્વાર્થી, વચન ભંગી છે તમારા,
હ્રદયના પેટાળમાં જોયું હોત તો લાગણીનો જ્વાળામુખી અકબંધ મળત.
હું તમારો હતો, તમારો છું, ને તમારો રહીશ જનમોજનમ ભવોભવ,                                      હું નહિ, સૌ કહે છે કે જો આપણે મળ્યા હોત તો સોનામાં સુગંધ ભળત

4

સોનામાં સુગંધ.

9514715661_69d7f33295_m

એકવાર પણ તમે ધ્યાનથી જોયું હોત આંખોમાં તો તમને સબંધ મળત,
દુર ને દુર રહ્યા છો તમે સદા, પાસ પાસ આવ્યા હોત તો અનુબંધ મળત.
હું કહું છું પર્યાયવાચી શબ્દો જુઠ્ઠી, સ્વાર્થી, વચન ભંગી છે તમારા,
હ્રદયના પેટાળમાં જોયું હોત તો લાગણીનો જ્વાળામુખી અકબંધ મળત.
હું તમારો હતો, તમારો છું, ને તમારો રહીશ જનમોજનમ ભવોભવ,                                      હું નહિ, સૌ કહે છે કે જો આપણે મળ્યા હોત તો સોનામાં સુગંધ ભળત

4

પ્રેમ નું ઝરણું

3

અંતરમાં વસ્યાછો તો શાને હોય અંતર જેવું,
નયન બંધ કરોતો લાગે બધું જાદુમંતર જેવું.
સંગ સંગના રંગેસંગે આપણે ન્યાલમ ન્યાલ,
કાલનું ના જાણું, આજે લાગે જંતરમંતર જેવું.
ચહેરા હતા ઘણા, અટકી નજર બસ એક પર,
ક્યારેક ઝળહળાં ને ક્યારેક લાગે છુમંતર જેવું.

4