WelCome to Global Gujarati Blog -MANISH SONI
ગ્લોબલ ગુજરાતી બ્લોગ મા હુ મનીષ સોની આપનુ હાર્દિક સ્વાગત કરુ છુ.
ગુજરાત અને ગુજરાતી વિશે મારા અને તમારા વિચારો ની આપ-લે કરવા માટે,
અને વિચારો વ્યક્ત કરવા માટે આ બ્લોગ એક માધ્યમ બને તેવી આશા છે.
ગુજરાતી સાહિત્ય ની સુન્દર રચનાઓ કે જે મને ખુબ પસન્દ છે તે આપની સૌની સાથે શેર કરવી છે.
નામ : મનીષ સોની.
વતન : જામ કંડોરણા(રાજકોટ)
હાલ : દુબઈ (યુ એ ઈ )
Welcome to Global Gujaratis blog.
here I hope u will find your choice of Gujarati world.
DANDIYA PROGRAMME IN DUBAI DURING NAVRATRI FESTIVAL 2017
IMPORTANT
ANNOUNCEMENT
Dear all
As per UAE Government notification Upcoming 7Cs Navratri Festival 2017 starting Date will be changed . New date of Program will be starting from 22nd Sept to 1st October 2017 , 10 Days instead of 21st Sept To 30th Sept 2017 , 10 Days due to Islamic new year dry day on 21st Sept, Thursday.
DANDIYA IN DUBAI 2014
આ વખતની નવરાત્રી દુબઈમાં કેમ છે ખાસ જાણવાં માટે કરો અહિં કલિક
Vibrant Gujarat In UAE: Dubai Navratri Dandiya Festival 2014
આતુરતાનો અંત
દુબઈ નવરાત્રિ ૨૦૧૪ વિશેની સંપુર્ણ માહિતી માટે અહિં ક્લિક કરો
Vibrant Gujarat in UAE- Dubai Navaratri Festival-2013
”જય માતાજી”
યુ.એ.ઇ. પરજીયા સોની સમાજ
પ્રસ્તુત
નવરાત્રી મહોત્સવ 2013
રોઝી બ્લુ ડાયમઁડ ના જગમગ ચમકારે અને અનીતા શર્મા એન્ડ રોકર્સ ના મ્યુઝીકલ સથવારે.ફરી એકવાર
દાઁડિયા રાસની ભવ્ય રમઝટ!
Dubai Navratri Festival 2013
Program: From 05/10/2013 to 14/10/2013
Time: 9:00pm to 1:30am
Venue: Wonderland, Bur Dubai
Pass Rate: Family Season Pass AED 240/-
Single Season Pass AED 120/-
Daily Pass Per Person AED 40/-
CONTACT FOR PASS:
1.PRIME GEMS, GOLD LAND DEIRA, RAJNIBHAI THADESHWER 04 226 3354
2.SATYAM JEWELLERS, BUR DUBAI, ASHOKBHI M DHANAK 04 353 9727
3.DHARMENDRA JEWELLERS, SATWA, BHARATBHAI M SAGAR 04 331 1815
4.SILSILA JEWELLERS, GOLD SOUK SHARJAH, JAMNADAS J. SAGAR 06 572 4871
5.IMPERIAL JEWELLERS, GOLD SOUK SHARJAH, NATUBHAI K GHAGHADA 06 573 9850
6.MONA JEWELLERS, GOLD SOUK SHARJAH, MUKESHBHAI P VAYA 06 5748051
7.AL HAZANA GOLDSMITH, SHARJAH EAST, JAGDISHBHAI J DHANAK 050 646 7630
8.RIVOLI GOLDSMITH, SHARJAH WEST, HIRENBHAI L SAGAR 06 569 1397
9. DILIPBHAI DHANAK GOLDSMITH, SHARJAH MUSEUM, MANSUKHBHAI DHANAK 050 5866433
Dubai dandiya 2013
Coming soon…
More information on the blog on 27/09/2013
Gold Information
મિત્રો જુનું એટલું સોનું એ કહેવત તો વર્ષો થી સાંભળીયે છીએ પણ ઘણા લોકો સોના ની શુધ્ધતા વજન ના માપ વગેરે વિષે અવઢવ માં હોય છે તો તેના માટે આ માહિતી ખુબ ઉપયોગી નીવડશે
સોના ની વધુ માહિતી માટે અહી ક્લિક કરો
Download youtube videos to your computer without any software
દોસ્તો, યુ ટ્યુબની આપણે દિવસ દરમિયાન અનેક વખત મુલાકાત લેતા હોઈએ છીએ. આપણા મન પસંદ વિડીયો માણતા હોઈએ છીએ. ઘણી વખત એવું બને કે અમુક વિડીયો એટલો ગમી જાય કે ડાઉનલોડ કરવાની ઈચ્છા રોકી ના શકાય.
હવે આ યુટ્યુબ વાળાઓ ને ગમે તે વાંધો હોય પણ ડાઉનલોડ નો ઓપ્શન નથી આપતા. હવે કરવું શું? આમ તો ઘણા સોફ્ટવેર આવે છે ડાઉનલોડ કરવા માટેનાં પણ અહી વાત કરવી છે એક પણ સોફ્ટવેર વગર ડીરેક્ટ ડાઉનલોડ કેવી રીતે કરવું તેની.
આ લિંક પરના ખુબજ સરળ સ્ટેપ અનુસરો…
Download youtube videos to your computer without any software
ના સમજાય તો કોમેન્ટ કરજો અને ગમે તો શેર કરજો.
-
સંગ્રહ
- સપ્ટેમ્બર 2017 (1)
- સપ્ટેમ્બર 2016 (2)
- ઓક્ટોબર 2015 (1)
- સપ્ટેમ્બર 2014 (2)
- સપ્ટેમ્બર 2013 (2)
- માર્ચ 2013 (1)
- નવેમ્બર 2012 (1)
- ઓક્ટોબર 2012 (6)
- સપ્ટેમ્બર 2012 (1)
- જુલાઇ 2012 (1)
- મે 2012 (1)
- ડિસેમ્બર 2011 (1)
-
શ્રેણીઓ
-
RSS
Entries RSS
Comments RSS








