Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Hey Ram, Gandhi Faree Hanaayo


C:\Documents and Settings\hdjkhdjmewhdj2\Local Settings\Temp\WordWebPagePreview\GANDHIJI KI KAVITA FINAL-2.htm

Maafi chaahu chhu: Link muki chhe.Biji koi rite, gujarati font waali maari original kavita, je Gandhi per chhe, te upload/copy/paste, nathi thai rahi…:)


તે હેં …માણહ જાત થવાય…?

આતૉ ઍક વાત છે…
ભઈ માણસ જાત છે…

મ્હૉરા પર મ્હૉરા પહેરી શકે છે
બળતા શબ પર રૉટલા શેકી શકે છે!

શુંઉઉ છે; શુંઉઉ થ્યું, ગાલે હાથ ફેરવતા,પુછતા પુછતા
તમારો પીઠ માં ખંજર ભૉંકી શકે છે …
આ તૉ એક વાત છે; ભઈ માણસ જાત છે…

અલ્યા આ ટૉળા ભૅળા થઇ…અ–માનવી કાં બને?
પુછતા જવાબ મળી શકે છે: “રમૂજે ચઢવાની નવી રીત શૉધીઍ છીઍ;
પેહલા ડાયરા થાતા, પછી રેડીયૉ આવીઑ;
ટીવી જૉઈનેય થાકયા બાપલા!

હવે આ આકૃંદૉ વચ્ચેજ ચેન પડે છે
આ તૉ એક વાતછે; ભઈ માણસ જાત છૅ…

સઘળુ આ ભાળી, ભરી સભા જંગલમાં
ઍક શીયાળે:
“ઊચ્ચ કૉટીમાં જનમ લેવાના સપના જૉવાના બંધ કરૉ
માણસ જાતે જનમ લેવાના ઑરતા બંધ કરૉ…
સમજમા નથ આવતું; માણહ કાં માણહનૅ શિયાળ કહે?
તૉ પછી હું શીદ ન કહું જાનવરને…,
રહેને લ્યા, માણહ નૉ થા!!
આ તૉ ઍક વાત છે; ભઈ માણસ જાત છે…
Copyright ©ગૌરાંગી પટેલ

ભંડારી દે તુ મહીં


ભંડારી દે તુ મહીં, ચુંબન અર્પવાના કોડ

કારણ, અહીં તો, એની કીંમત અંકાશે…

વસુલાતની થાશે…હોડ

ભલી છો તુ રાજકૂંવર વગરજ

પછીયે કૂવો પુરવો; / જિવતા મુવું;

એના કરતા જીવી લેને ઓરતા રાખ્યા વગરજ…

ના દ્રૌપદી થાવું, ના સીતા,

શા કાજ ચિર- હરણ કાં વનવાસય વ્હોરવો…?

ડાહી ડમરી ભીંસી દે આતમ ના દ્વાર તુ

કાં ધોબી કાં હરણ કે પછી દુર્યોધન…

કોઇક તો તારુ કરશેજ હનન

શાપીત થઇ જિવવુ એના કરતા બહેતર છે,

કરમાવા દે, વરમાળા તુ,ના રચ સ્વંયમવર તુ;

ભંડારી દે મહીં, ચુંબન અર્પવાના કોડ તુ

© ગૌરાંગી પટેલ

My poem: Huun Maara Besna Maa maree Gayo


હું મારા બેસણા મા મરી ગયો

ખૂશ તો બહુ થયો હું નિહાળી
તસ્વિર મારી સ્મિત વેરતી
ઉપરથી સૂખડ નો હાર
આહાહા કેવો મનોહર,
સૌમ્ય, પ્રતિભાશાળી ભાસ્તો હું!

સફેદ, કડક ઈસ્ત્રીબધ્ધ કપડામાં
એક પછી એક,ચિત પરિચત,
સગા વ્હાલા, પાડોશીઓ તથા
ઓફિસ ના સહ કર્મચારીઓ નુ,

નમ્ર વદને મારી તસ્વિર સામે આવવુ,
શિષ ઝુકાવી ગુલાબ ચઢાવવુ,
ભારે મનથી બેઠકનુ ગ્રહણ કરવુ,
પછી ગળે ડુમો બાજ્યો હોય તેમ
પ્રૃચ્છા કરવી, ”… ભાઇ…આમ… અચાનજ?

તેઓ ની જોઇ ભીની આંખ ,
મને પણ રોવાનુ ખૂબ થયુ મન
થયુ, હું જ આપુ એઓ ને સાંત્વન, કે,
કરીશ કોશિશ આવતા જનમ મા,
ઓફિસ માં તમારી બાજુ ના જ ટેબલ પર આવુ…

પેલા પાડોશી ભાગવત ભાઈ,
રોજ કરતા કકળાટ,
છોકરાવ ને કહોને ટેપ ધીમી વગાડે,
શોરબકોર કરે ઓછો…
છોકરાવતો હજી ત્યાંના ત્યાંજ છે
છતાય ઉવાચ્યા: બહુ સુનુ સુનુ થઇ ગયુ નહીં…?

મોટા કાકાને સંભ્ળાય ઓછું
તેથી બોલે પોતે જ મોટે થી
“…હોંકે, આ ગગલા ને (૬૫ વર્ષ નો ઉકલી ગ્યો તોયે)

તો મેં ખૂબ તેડેલો… મારો વ્હાલો,
ધોત્યું કાયમ મારુ પલાળતો
એ તો સારુ છે કે એમ ના બોઇલા, હવે કોણ…?

માસી મારા સાવ ઘરડા,
આંખો એમની ગયેલી.
ફોટો મારો જુએ ટીકીને ટીકીને ને
પુછે એ સહુ કોઇ ને
અરે આ અહીં ભાણી નો કેમ
મુક્યો છે ફોટો
આઘાત માં કરી નથી ને ભૂલ?

દીકરી મારી હૈયા ફાટ કરતીક પ્રવેશી ઘરમાં
પપ્પા ઓ પપ્પા, કોને કહીશ હું પપ્પા…
ત્યાંજ ખભે તેના મુકાયો હાથ,

મારા સહુથી કરિબી દોસ્ત નો,
“…જો બેટા, હું બેઠો છુ ને…
તને જરાય મીસ નહીં કરવા દઉ…
તારા પપ્પાને, મારા વ્હાલા દોસ્તને

ત્યાં જ એની અને નજર મળી મારી અર્ધાગ્નીની
કેમ મને દેખાઈ ઝલક
એક આછેરા વિજયી શા, સ્મિત ની?

અને ત્યાં જ હું મરી ગયો
મારા બેસણા મા.

©ગૌરાંગી પટેલ
04-01-11


હું મારા બેસણા મા મરી ગયો

ખૂશ તો બહુ થયો હું નિહાળી 

તસ્વિર મારી સ્મિત વેરતી

ઉપરથી સૂખડ નો હાર

આહાહા કેવો મનોહર,

સૌમ્ય, પ્રતિભાશાળી ભાસ્તો હું!

 

સફેદ, કડક ઈસ્ત્રીબધ્ધ કપડામાં 

એક પછી એક,ચિત પરિચત,

સગા વ્હાલા, પાડોશીઓ તથા 

ઓફિસ ના સહ કર્મચારીઓ નુ,

 

નમ્ર વદને મારી તસ્વિર સામે આવવુ, 

શિષ ઝુકાવી ગુલાબ ચઢાવવુ,

ભારે મનથી બેઠકનુ ગ્રહણ કરવુ,

પછી ગળે ડુમો બાજ્યો હોય તેમ 

પ્રૃચ્છા કરવી, ”… ભાઇ…આમ… અચાનજ?

તેઓ ની જોઇ ભીની આંખ ,

મને પણ રોવાનુ ખૂબ થયુ મન

થયુ, હું જ આપુ એઓ ને સાંત્વન, કે,

કરીશ કોશિશ આવતા જનમ મા,

ઓફિસ માં તમારી બાજુ ના જ ટેબલ પર આવુ…

પેલા પાડોશી ભાગવત ભાઈ,

રોજ કરતા કકળાટ,

છોકરાવ ને કહોને ટેપ ધીમી વગાડે, 

શોરબકોર કરે ઓછો…

છોકરાવતો હજી ત્યાંના ત્યાંજ છે

છતાય ઉવાચ્યા: બહુ સુનુ સુનુ થઇ ગયુ નહીં…?

 

મોટા કાકાને સંભ્ળાય ઓછું 

તેથી બોલે પોતે જ મોટે થી 

“…હોંકે, આ ગગલા ને (૬૫ વર્ષ નો ઉકલી ગ્યો તોયે)

 

તો મેં ખૂબ તેડેલો… મારો વ્હાલો,

ધોત્યું કાયમ મારુ પલાળતો 

એ તો સારુ છે કે એમ ના બોઇલા, હવે કોણ…?

 

માસી મારા સાવ ઘરડા,

આંખો એમની ગયેલી.

ફોટો મારો જુએ ટીકીને ટીકીને ને 

પુછે એ સહુ કોઇ ને

અરે આ અહીં ભાણી નો કેમ 

મુક્યો છે ફોટો

આઘાત માં કરી નથી ને ભૂલ?

દીકરી મારી હૈયા ફાટ કરતીક પ્રવેશી ઘરમાં

પપ્પા ઓ પપ્પા, કોને કહીશ હું પપ્પા…

ત્યાંજ ખભે તેના મુકાયો હાથ, 

મારા સહુથી કરિબી દોસ્ત નો,

“…જો બેટા, હું બેઠો છુ ને… 

તને જરાય મીસ નહીં કરવા દઉ…

તારા પપ્પાને, મારા વ્હાલા દોસ્તને

 

ત્યાં જ એની અને નજર મળી મારી અર્ધાગ્નીની

કેમ મને દેખાઈ ઝલક

 એક આછેરા વિજયી શા,  સ્મિત ની?

 

અને ત્યાં જ હું મરી ગયો

મારા બેસણા મા.

 

©ગૌરાંગી પટેલ

04-01-11

 

 

mor-macha-way-sor-songs-mor-macha-way-sor-song-mor songs


[gigya width=”369″ height=”373″ src=”http://cdn.dhingana.com/stream/DhinganaPlayer_v2.swf” quality=”high” flashvars=”queryValue=8a2f5f8dc3″ wmode=”tranparent” ]
music @ dhingana.com

Dhingana Music Player


[gigya width=”369″ height=”373″ src=”http://cdn.dhingana.com/stream/DhinganaPlayer_v2.swf” quality=”high” flashvars=”queryValue=8a2f5f8dcf&autoPlay=true” wmode=”tranparent” ]
music @ dhingana.com

Taara Besnaa Maa…Ke…


TFZF A[;6F\ DF\ J3FZ[ EL0 S[ DFZFDF

                     GL CM0 DF\ G[ CM0DF\4

5[C,F DZL G[I ATFJL XS[

                V[JLI DF6; HFT K[PPP¦


© Gaurangi patel and [gaurangi.wordpress.com], [2010]. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to [Gaurangi Patel] and [gaurangi.wordpress.com] with appropriate and specific direction to the original content.


મીજાજ  મારો  ધમાઁધ

 જુઓ તો શું છે આ બીંદી ?

મીંડુજ ને આમ તો ?

મીંડાની તે શી વિસાત…

પણ ઈજ મીંડુ, મારા લલાટે તેં ઘુંટ‌યું ઘુંઘટ મહીં,

એકડા સમી એક લીટી શી તાણી તેં સેંથા મહીં,

કેડી શી જન્મોજનમ ના સાથ સમી

કંડારી મુજ કેશ મહીં…

 

નાનકડું આ લાલ ટપકુંજ મારા પ્।ણવાયૂ તણું,

આપણા સહીયારા અસ્તીત્વની  ઓળખ સમું‌‌‌‌,

‌‌

સ્કીન એલજીઁ તાણી ગઇ ભલેને, એ ટપકાંને

એનઓ લાલ રંગતો વણાઈ ગયો આપણા ‘હૉવા‘ સાથે!

ગમ્મત તો ત્યારે થાય છે જ્યારે પુછે છે જોઈ

કોઈ આ કોરું કપાળ ,

આપ હીંદુ નથી કે શું…

 

મીજાજ અને મગરુરી થી કહું છુ,

માનવતાવાદી ઘમૅમાં માનુ છું, એમ હું ધમાઁઘ  છું!

 

© Gaurangi Patel

Design a site like this with WordPress.com
શરૂ કરો