Blogger

Delete comment from: EduCare

આ બ્લોગ ઘણો ઉપયોગી છે એમાં કોઈ શંકા નથી.મિત્રો મેડીકલ અંગે જુન ૨૦૧૧ નાં માધ્યમિક સંદેશમાં માહિતી છે. આ પરિપત્ર મારે જોઈએ છે.કોઈની પાસે કોપી હોયતો મારા ઈમેઈલ એકાઉન્ટ rbvaidya101@gmail.com પર મોકલી આપશોજી . અમે બે મિત્રોએ અમદાવાદમાં ખાનગી દવાખાનામાં સારવાર લીધી છે. અને પરિપત્ર જરુરી છે. આભાર.

Sep 26, 2011, 7:02:41 AM


Posted to અગત્યના જૂના પરિપત્રો તથા શાળા ઉપયોગી કામગીરી

Google apps
Main menu