Delete comment from: EduCare
રાજેન્દ્ર પટેલ, કપડવંજ said...
જીતુભાઈ
નમસ્કાર
મારું નામ રાજેન્દ્ર પટેલ છે.હું એક વિજ્ઞાનપ્રવાહની શાળામાં ભૌતિકવિજ્ઞાનના પ્રાયીગિક શિક્ષક તરીકે ફરજ બજાવું છું,મારી નિમણુક પ્રાયોગિક શિક્ષક તરીકે હોવાથી મારે મારો વર્ક લોડ કેટલો અને કામગીરી કેવી હોવી જોઈએ તે અંગેનો પરીપત્ર હોય તો મને Email કરવા વિનતી છે.
rajendraphy@gmail.com
Sep 7, 2013, 10:59:12 PM
Posted to H-TAT merit claculater

