Delete comment from: EduCare
vijayshah085 said...
જીતુભાઇ તમારુ કામ ખુબ જ સરસ છે. આ બધુ જોયા પછી એમ કહેવુ યોગ્ય છે કે શિક્ષક જો પોતાના કામમાં સમર્પિત થઇ આ રીતે જ્ઞાનનો વિસ્તાર કરતો જાય તો તેની સુવાસ બધે જ ફેલાય છે.આપ વેબસાઈટમાં અવનવું કરો છો, ઉમેરો છો તે કાબિલેતારીફ છે.આ બ્લોગ ઘણો ઉપયોગી છે એમાં કોઈ શંકા નથી આપને ખુબ ખુબ અભિનંદન .
Dec 23, 2013, 1:10:30 AM

