વિચાર- 8

ઘરઆંગણાનું ચોમાસું-

વર્ષાકાળ તો બધે જ રમ્ય લાગે છતાં પોતાના પ્રદેશ પરત્વેનું મમત્વ ઘરઆંગણાના ચોમાસાને માણવાની ઝંખના જગાડે છે. ઘરઆંગણા પર પ્રેમ ધરાવનારા લોકો  માટે જગન્નાથ પંડિત ‘પીયૂષ-લહરી’માં  “નરાન્મૂઢાંસ્તત્તજનપદસમાસક્તમનસો”- ‘પોતપોતાના પ્રદેશમાં આસક્ત મનવાળા’ આવો શબ્દ પ્રયોગ કરે છે.

‘મારું તે સારું’ અહીં પ્રેમ અને સંતોષથી આ વિચાર આવે છે. નહીં તો મારું તે સારું (બીજાનું નહી આ અર્થમાં) બોલવામાં અહંકાર લાગે.

એવો જ વિરોધાભાસ ‘સારું તે મારું’ આ વાક્યમાં પણ છે. ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિમાં જે કાંઈ સારું દેખાય તે મારું થવું જોઈએ, આ સ્વાર્થી વિચાર છે પણ આધ્યાત્મિક ઉન્નતિમાં અને ગુણોની પ્રાપ્તિમાં ‘સારું તે મારું’ આ વિચાર આત્મવિકાસ જરુર કરી આપે.

વર્ષાકાળની વાત કરતા કરતા આ વિચાર મનમાં આવ્યા. અત્યારે આકાશ ગોરંભાયેલું છે. સતત વીજગર્જનાઓ સાથે જળધારાઓ થઈ રહી છે. આ વાતાવરણમાં વાલ્મીકિ રામાયણમાં વાલ્મીકિએ પ્રસ્રવણગિરિ પરની ગુફામાં વર્ષાકાળ દરમ્યાન વસેલા શ્રીરામના મુખમાં વર્ષાઋતુનું વર્ણન મુક્યું છે,  વાંચી ને રોમાંચિત થઈ જવાય એવું સુંદર વર્ણન છે. તેનું ભાષાંતર માણીએ-

શ્રીરામ લક્ષ્મણજીને કહે છે हे सुमित्रानंदन ! अब यह जलकी प्राप्ति करानेवाला वह प्रसिध्ध वर्षाकाल आ गया । देखो, पर्वतके समान प्रतीत होनेवाले मेघोंसे आकाशमंडल आच्छन्न हो गया है!

यह आकाशस्वरुपा तरुणी सुर्यकी किरणों द्वारा समुद्रोंका रस पीकर कार्तिक आदि नौ मासों तक धारण किये हुए गर्भके रुपमें जलरुपी रसायनको जन्म दे रही है ।

ईस समय मेघरुपी सोपानपंक्तियों द्वारा आकाशमें चढकर गिरिमल्लिका और अर्जुनपुष्पकी मालाओंसे सुर्यदेवको अलंकृत करना सरल सा हो गया है !

मेघके उदरसे निकली, कपूरकी डलीके समान ठंडी तथा केवडेके समान सुगंधसे भरी हुई ईस बरसाती वायुको मानो अंजलियोंमें भरकर पीया जा सकता है ।

मेघरुपी काले मृगचर्म तथा वर्षाकी धारारुपयग्नोपवित धारण किये वायुसे पूरित गुफावाले ये पर्वत ब्रह्मचारियोंकी भांति मानो वेदाध्ययन आरम्भ कर रहे हैं ।

ये बिजलियाँ सोनेके बने हुए कोडोंके समान जान पडती हैं । ईनकी मार खाकर मानो व्यथित हुआ आकाश अपने भीतर व्यक्त हुई मेघोंकी गम्भीर गर्जनाके रुपमें आर्तनाद सा कर रहा है ।

धरतीकी धुल शांत हो गयी । अब वायुमे शीतलता आ गयी । गरमीके दोषोंका प्रसार बन्द हो गया । भुपालोंकी युध्धयात्रा रुक गयी और परदेशी मनुष्य अपने अपने देशको लौट रहे हैं ।

ईस समय पहाडी नदियाँ वर्षाके नूतन जलको वेगसे बहा रही हैं । वह जल सर्ज और कदम्बके फुलोंसे मिश्रित है, पर्वतके गेरु आदि धातुओंसे लालरंगका हो गया है । तथा मयूरोंकी केकाध्वनि उस जलके कलकलनादका अनुसरण कर रही है ।

देखो ! अपराह्णकालमें ईन वनोंकी  शोभा अधिक बढ जाती है। वर्षाके जलसे ईनमें हरीहरी घासें बढ गई हैं। झुंड के झुंड मोरोंने अपना नृत्योत्सव आरम्भ कर दिया है और मेघोंने ईनमें निरंतर जल बरसाया है।

गर्भ धारणके लिये मेघोंकी कामना रखकर आकाशमे उडती हुई आनन्दमग्न बलाकाओंकी पंक्ति ऐसी जान पडती है मानो आकाशके गलेमें हवासे हिलती हुई श्वेत कमलोंकी सुन्दर माला लटक रही हो।

छोटे छोटे ईन्द्रगोप नामक कीडोंसे बीचबीचमें चित्रित हुई नूतन घाससे आच्छादित भूमि उस नारीके समान शोभा पाती है, जिसने अपने अंगोपर तोतेके समान रंगवाला कंबल ओढ रखा हो, जिसको बीचबीचमें महावरके रंगसे रंगकर विचित्र शोभासे सम्पन्न कर दिया गया हो।

आकाशसे गिरता हुआ मोतीके समान स्वच्छ एवं निर्मल जल पत्तोंके दोनोंमें संचित हुआ देख प्यासे पक्षी पपीहे हर्षसे भरकर देवराज ईन्द्रके दिये हुए उस जलको पीते हैं। वर्षासे भीग जानेके कारण उनकी पाँखे विविध रंगकी दिखाई देती हैं।

भ्रमररुप वीणाकी मधुर झंकार हो रही है। मेंढकोंकी आवाज कंठ-तालसी जान पडती है। मेघोंकी गर्जनाके रुपमें मृदंग बज रहे हैं। ईस प्रकार वनोंमें संगीतोत्सवका आरंभसा हो रहा है।

आकाशमें लटके हुए ये मेघ अपनी गर्जनासे समुद्रके कोलाहलको तिरस्कृत करके अपने जलके महान प्रवाहसे नदी, तालाब, सरोवर, बावली तथा समुची पृथ्वीको आप्लावित कर रहे हैं।

बडे वेगसे वर्षा हो रही है, जोरोंकी हवा चल रही है और नदियाँ अपने कगारोंको काटकर अत्यंत तीव्र गतिसे जल बहा रही हैं। उन्होंने मार्ग रोक दिये हैं।

जैसे मनुष्य जलके कलशोंसे नरेशोंका अभिषेक करते हैं उसी प्रकार ईन्द्रके दिये और वायुदेवके द्वारा लाये गये मेघरुपी जल-कलशोंसे जिनक अभिषेक हो रहा है, वे पर्वतराज अपने निर्मल रुप तथा शोभा सम्पत्तिका दर्शन-सा करा रहे हैं।

રામકાળનું વર્ષાઋતુનું વર્ણન આપણે જોયું જો કે બધા જ શ્લોક નથી મૂક્યા. અદભુત ઉપમાઓ જેમાં હતી તેવું પ્રકૃતિવર્ણન જ મૂક્યું છે. તે કાળનુ ભારત જેને આર્યાવર્ત કહેવાતું તે કેટલું હર્યુંભર્યું હશે ! રામે આ પ્રકૃતિવર્ણન સાથે પોતાની વિરહવ્યથા પણ વર્ણવી છે. પણ તે વર્ણન અહીં નથી મૂક્યું.

" rel="bookmark" title="Permanent link to વિચાર- 8" class="permalink">પરમાલિંક

8 ટિપ્પણીઓ »

  1. સુંદર, આ વર્ણન હજારો વર્ષ પુરાણા આર્યાવર્તમાં ખેંચી ગયું, હજારો વર્ષ પહેલાનાં કવિ હ્રદયની કલ્પ્નાઓ પાસે આપણે ઓછા પડીએ તેવું લાગે.

  2. sapana's avatar

    sapana said

    મને પણ ચોમાસુ મારા ગામનુ યાદ આવે!અહા એ અનરાધાર વર્ષા અને ઘરમાં પણ વાંછટ એ કપડાનુ નહી સુકાવુ દિવસો સુધી અને વાડામાં નહી જવું અને લચેલા ઝાડ અને વેલો..અને વરસાદ પછિનો કાદવ! ચંપલ ચપ ચપ કરે અને પાછળ્ની શલ્વાર કાદવ કાદવ..અને છોકરાઓનું પાછળ હસ્વું..બધું એક પિકચરની નજર સામેથી પસાર થાય..
    સપના

  3. Kirtikant Purohit's avatar

    Kirtikant Purohit said

    મનનિય હોઈ બહુ ગમ્યો. આખોયે લેખ ખૂબ અભ્યાસપૂર્ણ અને છ દાયકા પહેલા જગન્નાથ પંડિતનું સાહિત્ય શ્રી પાંડુરંગ શાસ્ત્રીના મુખે શ્રાવણમાં સાભળેલું તે યાદ આવી ગયું.’પીયુષ લહરી’નો ઉલ્લેખ તેથી વધુ ગમ્યો.
    તમારા અભ્યાસને આ રીતે વહેચતા રહો તેવી અપેક્ષા.

  4. pragnaju's avatar

    pragnaju said

    અતિ સુંદર
    યાદ આવી हे मेघ ! तुम पुष्करावर्तक नामके जगत्प्रसिद्ध मेघो के वंशो मे उत्पन्न हुए हो, इच्छानुकूल रुप धारण कर सकते हो देवराज इन्द्रके प्रधान सेवक हो, यह सब मै जानता हूँ । इसी कारण भाग्यवशात अपनी प्रियासे ( या अपने बान्धवोसे ) दूर बिछुडा हुआ मै, तुमसे याचना कर रहा हूँ । गुणवान व्यक्तिसे की गयी याचना निष्फ़ल होनेपर भी अच्छी है और नीच व्यक्तिसे सफ़ल हुई भी याचना अच्छी नही ॥
    हे जलद ! तुम संतप्त ( ग्रीष्म अथवा विरहसे दु:खी ) प्राणीयोकी रक्षा करनेवाले हो, अत: धनेश्चर कुबेर के क्रोधके कारण अपनी प्रियासे वियुक्त हुए मेरे, सन्देशको मेरी प्रियाके पास पहुँचा दो । तुम्हे अलका नामकी उस संपन्न यक्षोकी नगरमे जाना है जहाँके महल, समीपमे रहनेवाले शिवजीके मस्तकपर स्थित चन्द्रमाकी किरणोसे सदा उज्ज्वल ( प्रकाशमान ) रहते है ॥

    हे मेघ ! जब तुम आकाशमे चढ जाओगे तो प्रवासियोकी पत्नीयोको अपने अपने पतीयोके घर लौट आनेका विश्वास हो जायेगा और वे आश्वस्त होकर अपने खुले हुए केशोको ऊपर उठा-उठाकर तुम्हे देखेगी । क्योकि तुम्हारे उमड आनेपर अपनी विरहिणी पत्नीकी उपेक्षा कौन करेगा ? जब कि मेरी तरह किसी की आजीविका दूसरोके अधीन न हो ॥

    वायु तुम्हारे अनुकूल होकर जिस प्रकार तुम्हे आगे बढा रहा है, और ( जल से भरा हुआ देखकर ) प्रसन्न हुआ चातक तुम्हारे बायी ओर मधुर-मधुर बोली बोल रहा है ( यह तुम्हारी यात्राकी सफ़लता का द्योतक है ) । गर्भाधानका समय जानकर आकाशमे पंक्ति बनाकर उडती हुई बलाकाएँ भी निश्चय ही तुम्हारे पास आयेगी ॥

    हे मेघ ! यदि तुम बिना कही रुके अलकामे पहुँचोगे तो शापकी अवधिके दिन गिनती हुई और ( पुनर्मिलन की आशासे ) जो मरी नही, ऐसी पतिपरायण अपनी भाभीको ( अर्थात मेरी पत्नीको ) अवश्य देखोगे । क्योकी स्त्रियो का ह्रदय फ़ुलो के समान कोमल, प्राय: शीघ्र गिरनेवाला और प्रेमसे भरा होता है । वियोगके समय आशारुपी बन्ध ( वृत्त ) ही उसे रोके रहता है ॥

  5. kishoremodi's avatar

    kishoremodi said

    રોમાંચિત વર્ણનથી અાનન્દ અાનન્દ.

  6. nitin's avatar

    nitin said

    bahu saras varsha kal nu chitra jane ankho thi jota hoy tem lagyu.
    Pahela varsad ni aturta purvak rah jovanu ketlu madhur lage chhe
    ane varsad pachhini dharti pavitra thay tem teni sugandh ketli romanchak
    hoy chhe.pahela varsad ma palalvani maja or hoy chhe
    avu abhyasi lakhan mate abhinandan na adikari chho Varshaben

  7. dhruti modi's avatar

    dhruti modi said

    રામાયણનું વર્ષાકાળનું અદ્ભુત વર્ણન વાંચી મન પ્રફ્ફુલિત થઇ ગયું. અા સાથે કાલિદાસનું મેઘદૂતમ્ યાદ અાવી ગયું, અે રામગિરિ પર્વત અને મેઘકાળની સુંદરતા અોહોહોહો, શું કહું શબ્દ જ નથી. સંસ્કૃત સાહિત્ય અેટલંુ તો સમૃધ્ધ હતું કે અેની ઉપમાઅોની તોલે કંઇ જ ન અાવી શકે. કવિઅોની વર્ણનશકિતનો પણ જોટો જડે અેમ નથી; જેમકે મૃચ્છકટિકમ્માં કવિ ભાસે કરેલું નગરના ત્રાફિકનંુ વર્ણન જાણે નજરે જોતા હોઇઅે અેવું લાગે.
    વર્ષાકાળે પોતાની જાણીતી જગ્યાઅે સમય વિતાવવો અે વિસ્મરણિય છે. વળી અઅ વર્ણન દ્વારા અે જમાનાના લોકજીવનનો પણ ખ્યાલ અાવે છે.
    વર્ષાબેન અભિનંદન……… અાભાર……..

  8. અશોક જાની ' આનંદ''s avatar

    અશોક જાની ' આનંદ' said

    રામયણ જેવા મહાકાવ્યમાં મહાકવિ વાલ્મિકિએ ચોમાસાનું ખૂબ સુંદર પ્રક્રુતિ વર્ણન કરી આપણને ભીંજવી નાખ્યા, સરસ મજાનું ભીની હુંફ વાળુ વાચન પિરસવા માટે વર્ષાબેનનો આભાર

RSS feed for comments on this post · TrackBack URI

પ્રતિસાદ આપો

Create your own website, free on WordPress.com.Create your own website.
Start free