મિત્રો નવી રચના મુકતા ખુબજ મોડૂ થયુ છે, અભ્યાસ ની વ્યસ્તતાને કારણે સમય આપી શકાતો નથી, કોશિશ તો એવીજ રહે છે કે રોજ ની એક રચના બ્લોગ પર પ્રસિદ્ધ થાય,
આપ અચુક મુલાકાત લેતા રહેશો એવી અભ્યર્થના
પરિન્દ
તારા વિના વ્હાલના ટોળા ટળવળે,
આંખો માં ઇચ્છાના સાપોલીયા સળવળે,
આયખા માં નથી આંસુ સિવાય કાંઇ,
મારા હ્ર્દય માં, તારી જ છબી ઝળહળે,
તુ ના હોય,તો દિવસો જશે નહી મારા,
તારુ સ્મરણ મારી નાડીઑ માં હશે પળેપળે
એપ્રિલ 5, 2009 at 9:39 પી એમ(pm)
સરસ…
એપ્રિલ 5, 2009 at 9:40 પી એમ(pm)
અભિનંદન…
પૂર્વી અમિત…
કેમ છો ?
જૂન 5, 2009 at 5:25 પી એમ(pm)
સરસ
પરિન્દ ભાઇ ઘણા વ્યસ્ત લાગો છો .
સપ્ટેમ્બર 2, 2009 at 2:00 પી એમ(pm)
wah wah Sarah khub saras
ફેબ્રુવારી 8, 2010 at 10:11 એ એમ (am)
પ્રિય બ્લોગબંધુ,
દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com
સહકારની અપેક્ષાસહ,
આપનો દિવ્યેશ વ્યાસ.