ફેસબુક એક એવી બુક છે…..

ફેસબુક એ એક એવી છે બુક, કે જ્યાં ફેસનું વાંચન થાય છે. ..એને શબ્દો વડે શણગારાય છે,જેનું લેખન, પ્રકાશન કે એડીંટીંગ ની સાથે ચેટીંગ કરી શકાય છે…પછી એકવીસમી સદીના સમાચાર હોય કે પછી કોઈ મનના ઉત્તમ વિચાર હોય…સૌ સહભાગી બને એને એડીટ કરવા..ચાહે પછી એ લેખક હોય કે પછી વિવેચક સૌને સમાન તક પૂરી પાડી છે,,,નાના મોટા સૌ આવ્યા હોય જેમેકે કોઈ મેળે.ફેસબુક અને મનપાંચમને મેળે લેતાં દેતાં કંઈ ને કઈ ,,શુભેચ્છાઓ અને અભિનંદનો કે બ્રેકીંગ ન્યુઝ ની તમતમતી ખીચડી મળે, ઉત્તમ વિચારોનો ઉત્સ્વ ઉજવાય..આમ ફેસબુક ઉત્તમ વિચારોની સંગ્રહ બને… તો કેવું સુંદર? એક કુંભમેળાનું દ્રશ્ય લાગે..આપણી આ ફેસબુક…અરે! પણ ચેતજો ઓ ભોળા માનવી ઓ..અહીં ભાવના વડે ક્યારે ચીટીંગનો અક્સ્માત પણ ક્યાંક ના નડે!!!!!

Create your own website, free on WordPress.com.Create your own website.
Start free