મારો “શ્વાસ” અટકી ગયો હતો, મારી વિદેશ જવાની તૈયારીઓ હતી પણ મારો જીવ મારી “માઁ ” માં હતો. હું પાછી આવીશ તો એને જોઇ શકીશ કે નહિં? મન માં એજ પ્રશ્ન હતો,એક બાજુ નોકરી ની ફરજ બીજી બાજુ “માઁ’ ની ફરજ.
એ બે માં મેં પસંદ કર્યો મારી ફરજ. માતાએ મને વિદાય આપી ” જા બેટા, તું ચિંતા ના કરજે. તું પાછી ન આવું ત્યાં સુધી મને કોઇ કંઇજ નહિં કરી શકે. મ્રુત્યુ પણ નહિં.
બરાબર અઢી મહિંને હું પાછી આવી. દોડતી ગઇ માતા પાસે, સૌ કોઇ કુટુંબીજન મારી જ રાહ જોતા હતા, માતા મરણ પથારીએ હતી, હું તેની પાસે બેઠી , આંખો ખોલી બોલી” હવે મારો જીવ જશે, હું તારી જ રાહ જોતી હતી, તું આવી ગઇ બેટા?
મેં તેના ચહેરા પર આંખો પર, આખા શરીર પર હાથ ફેરવ્યો, જાણે તેને નવું જીવન મળ્યું. તે કહેવા લાગી તારી પ્રર્થનાએ મને બચાવી લીધી, મેં કહ્યું તને કંઇજ થવાનું નથી.
એ પછી મારી “માઁ”3 મહિના અને ન17 દિવસ આ દુનિયા માં રહી . 22 એપ્રિલ ના રોજ કોઇ ને કંઇક કહ્યા વગર છાની-માની અનંત યાત્રા એ ચાલી ગઇ.
3 વર્ષના લાંબા ગાળા થી એ કેન્સર થી પિડાતી હતી.તેના આ આકસ્મિક મરણ નું સાંભળી ડોકટર્સ પણ નવાઇ પામી ગયા કારણ કે કોઇ પણ તકલીફ વગર તે પોઢી ગૈઇ એક લાંબી નિંદર માં.
મારી કવિતાઓ અટ્કી ગઇ હતી. પણ માતા ના મ્રુત્યુ એ મારો “શ્વાસ” ફરી ધબકતો કરી દીધો.
રજિયાબેન,
આ લેખ મારા દયાનમાં આજે આવ્યો, કદાચ સમય ના અભાવ ને લીધે તેમ થયું હશે.
રજિયાબેન તમારી અંગત સંવેદના અને માતૃપ્રેમ ને રજૂ કરતો આ લેખ હ્રદયને ટચ કરી દિલની લાગણિને ઝકૃત કરી ગયો.”મા” એટલે શું તે મને અને તમને દરેક ને ખબર છે કે તે નિઃસ્વાર્થ પ્રેમ અને લાગણીનો સમુદ્ર હોય છે. “મા” ની તમારી પ્રત્યે ની છેલ્લે મળવાની ઉત્કટ ઈચ્છાએ તેમની જિજીવિષાએ મૃત્યુને પણ પાછળ ધકેલી દીધું અને સંજોગો અને સમય પર જ નહીં પણ મૃત્યુ પર પણ વિજય પ્રાપ્ત કરી લીધો તે છે માતાના પ્રેમ અને માતૃત્ત્વની તાકાત !!
ખુબ ભાવવાહી મા વિષે તમે લખ્યું…તેના ભાવની તોલે કોણ આવી શકે…મને પણ બહેન,મા વિષે યાદ અપાવિ દીધું..મારી બા પણ ભારતમાં હતી અને મને તેની મમતા પોકારતી તો બિમાર બા ને મળવા માટે પહોંચી ગયો હતો…ત્યારે રચના થયેલી
કોણ આપી કોળિયો પોષી શકે
કોણ મીઠૂં મા રસમુ બોલી શકે
વિશ્વમાં સ્ત્રીઅઓ ઘણી સુંદર દિશે
પ્યાર માનો ક્યાં બધી આપી શકે
તું વતનથી દૂર દિલીપ છો ગયો
હાંક તારી પાસ બોલાવી શકે
રઝિયાને ખુબ ખુબ અભિનંદન તેમનો ભાવ અલ્લાહ એટલો વિસ્તારે કે તેમની સર્વે શુભકામના પરિતૃપ્ત થાય.
I am very sorry. The story is Quiet symbolic.
I am late for taziyat.But I am realy shocked.may Allah elevate status of marhum and give you all patirnce.
Innalillahe wa Inna ilayhe Rajeoon.
ખૂબ જ સુંદર બ્લોગ થયો છે તે માટે અભિનંદન !
ઉપરવાળાની દુઆ આપની સાથે છે એની પ્રતિતી થઈ.
આપની વ્હાલસોયી માતાના આત્માને પ્રભુ શાંતિ અર્પે એ જ પ્રાર્થના !
લેખ સંવેદના સભર અને હૃદયશ્પર્શી રહ્યો.
બા
બા તારા પ્રેમ ને તોલે આવે ના કોઇનો પ્રેમ,
બા તુ પ્રેમ નો દરિયો,હુ ઝરણૂ માત્ર પ્રેમનુ,
બા તારી વાત મા છે પ્રેમ,તારી આખમા પ્રેમ,
તે આપ્યો છે મને કાયમ પ્રેમ,પ્રેમ પ્રેમ…!
બા તે વેદના સહી તુ લાવી મને આ સસાર મા,
મારા બચપન મા બા
તુ ઉદાસ હોય તોય મને હસો હસો કહી હસાવ્યો,
તુ જાગી અને મને હાલા વાહલા કરી સુવડાવ્યો,
તુ ભુખી રહી અને મને કોળીયે કોળીયે જમાડ્યો,
તે ચાલતા ય મને ડગલે ને પગલે સીખવાડીયુ ,
તે મને સારા નરસાની રીતભાત મને સીખવાડી,
તુ મારી ઉદાસીમા ઉદાસ ને મારી ખુસીંમા ખુસતુ,
તારા બુઢાપા મા બા
તે આપી મને આ સસારમા ખુબ ખુસી અને આજ તારી એકલતા ની વાત આવી,
તે આખી જીદગી મને સાથ આપી ના તને કોઇ દિવસ મજબુરી ના વચ્ચે આવી,
બધા પાસે કામજ કામ,ના કોઇ સાથ બાને આપે,મને મારી ઓફિસ વચ્ચે આવી,
બા તારી સામે કે ના તારી વચ્ચે ના આવવા દહીસ કદીય હુ હવે ઓફિસ ઓફિસ,
તારા પ્રેમ નુ કરજ થાય અવડુયે મોટુ મોટુ કે,
મારા ચામડી ના જુતા બનાઉ તોઇ પડૅ ઑછુ,
બા તારા ચરણૉ મા સ્વર્ગ છે આ પુરા સસારનુ,
બા તારુ સ્થાન મારા માટૅ ભગવાન કરતાય મોટુ,
-ભરત સુચક
મા સ્થૂળ રૂપે ભલે વિદાય લેતી હોય પણ સૂક્ષ્મ રૂપે તો સદાય આપણી સાથે જ હોય છે. એનો પ્યાર અને આશીર્વાદસૂચક હાથ તમારા શિર પર સદાય રહે એવી પ્રાર્થના.
સુંદર અભિવ્યક્તિ …
Yashwanji is correct, your writtings have reality as a part too.
You made my eyes stunned and wet for moment, coz I am
too, passing through the stage but Inshallah my mother is still
there to guide us all.
Thnx

મારી માતાનું મૃત્યુ પણ આવી જ માંદગીના કારણે અને આવી જ રીતે થયું હતું. ખૂબ જ સહજતાથી એણે અમારી પાસે અનંતની યાત્રાએ જવા માટે વિદાય માંગી હતી.
તમારી રચનાઓ સંવેદનાથી ભરી ભરી છે.સૌથી મોટી વાત તો એ છે કે એમાં અનુભવ ડોકિયા કરે છે. છે. ખૂબ જ સરસ બ્લોગની રચના માટે અભિનંદન.
15 responses to ““માઁ””
રાજની ટાંક{wildlife Lover}
નવેમ્બર 23rd, 2009 પર 06:42
માતાજીને હદય પુર્વક શ્રદ્ધાંજલિ..મારા-દિકરીનો પ્રેમ ગમ્યો
પ્રવિણ શ્રીમાળી
સપ્ટેમ્બર 8th, 2009 પર 07:41
રજિયાબેન,
આ લેખ મારા દયાનમાં આજે આવ્યો, કદાચ સમય ના અભાવ ને લીધે તેમ થયું હશે.
રજિયાબેન તમારી અંગત સંવેદના અને માતૃપ્રેમ ને રજૂ કરતો આ લેખ હ્રદયને ટચ કરી દિલની લાગણિને ઝકૃત કરી ગયો.”મા” એટલે શું તે મને અને તમને દરેક ને ખબર છે કે તે નિઃસ્વાર્થ પ્રેમ અને લાગણીનો સમુદ્ર હોય છે. “મા” ની તમારી પ્રત્યે ની છેલ્લે મળવાની ઉત્કટ ઈચ્છાએ તેમની જિજીવિષાએ મૃત્યુને પણ પાછળ ધકેલી દીધું અને સંજોગો અને સમય પર જ નહીં પણ મૃત્યુ પર પણ વિજય પ્રાપ્ત કરી લીધો તે છે માતાના પ્રેમ અને માતૃત્ત્વની તાકાત !!
Reading
સપ્ટેમ્બર 7th, 2009 પર 06:47
બા તારા ચરણૉ મા સ્વર્ગ છે આ પુરા સસારનુ,
બા તારુ સ્થાન મારા માટૅ ભગવાન કરતાય મોટુ,
Dilip Gajjar
જુલાઇ 7th, 2009 પર 22:39
ખુબ ભાવવાહી મા વિષે તમે લખ્યું…તેના ભાવની તોલે કોણ આવી શકે…મને પણ બહેન,મા વિષે યાદ અપાવિ દીધું..મારી બા પણ ભારતમાં હતી અને મને તેની મમતા પોકારતી તો બિમાર બા ને મળવા માટે પહોંચી ગયો હતો…ત્યારે રચના થયેલી
કોણ આપી કોળિયો પોષી શકે
કોણ મીઠૂં મા રસમુ બોલી શકે
વિશ્વમાં સ્ત્રીઅઓ ઘણી સુંદર દિશે
પ્યાર માનો ક્યાં બધી આપી શકે
તું વતનથી દૂર દિલીપ છો ગયો
હાંક તારી પાસ બોલાવી શકે
રઝિયાને ખુબ ખુબ અભિનંદન તેમનો ભાવ અલ્લાહ એટલો વિસ્તારે કે તેમની સર્વે શુભકામના પરિતૃપ્ત થાય.
Mohammedali’wafa’मोहम्म्दअली’वफा’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا،
જૂન 16th, 2009 પર 18:08
I am very sorry. The story is Quiet symbolic.
I am late for taziyat.But I am realy shocked.may Allah elevate status of marhum and give you all patirnce.
Innalillahe wa Inna ilayhe Rajeoon.
Wafa
bharat suchak
જૂન 10th, 2009 પર 15:21
ખૂબ જ સુંદર બ્લોગ થયો છે તે માટે અભિનંદન !
ઉપરવાળાની દુઆ આપની સાથે છે એની પ્રતિતી થઈ.
આપની વ્હાલસોયી માતાના આત્માને પ્રભુ શાંતિ અર્પે એ જ પ્રાર્થના !
લેખ સંવેદના સભર અને હૃદયશ્પર્શી રહ્યો.
બા
બા તારા પ્રેમ ને તોલે આવે ના કોઇનો પ્રેમ,
બા તુ પ્રેમ નો દરિયો,હુ ઝરણૂ માત્ર પ્રેમનુ,
બા તારી વાત મા છે પ્રેમ,તારી આખમા પ્રેમ,
તે આપ્યો છે મને કાયમ પ્રેમ,પ્રેમ પ્રેમ…!
બા તે વેદના સહી તુ લાવી મને આ સસાર મા,
મારા બચપન મા બા
તુ ઉદાસ હોય તોય મને હસો હસો કહી હસાવ્યો,
તુ જાગી અને મને હાલા વાહલા કરી સુવડાવ્યો,
તુ ભુખી રહી અને મને કોળીયે કોળીયે જમાડ્યો,
તે ચાલતા ય મને ડગલે ને પગલે સીખવાડીયુ ,
તે મને સારા નરસાની રીતભાત મને સીખવાડી,
તુ મારી ઉદાસીમા ઉદાસ ને મારી ખુસીંમા ખુસતુ,
તારા બુઢાપા મા બા
તે આપી મને આ સસારમા ખુબ ખુસી અને આજ તારી એકલતા ની વાત આવી,
તે આખી જીદગી મને સાથ આપી ના તને કોઇ દિવસ મજબુરી ના વચ્ચે આવી,
બધા પાસે કામજ કામ,ના કોઇ સાથ બાને આપે,મને મારી ઓફિસ વચ્ચે આવી,
બા તારી સામે કે ના તારી વચ્ચે ના આવવા દહીસ કદીય હુ હવે ઓફિસ ઓફિસ,
તારા પ્રેમ નુ કરજ થાય અવડુયે મોટુ મોટુ કે,
મારા ચામડી ના જુતા બનાઉ તોઇ પડૅ ઑછુ,
બા તારા ચરણૉ મા સ્વર્ગ છે આ પુરા સસારનુ,
બા તારુ સ્થાન મારા માટૅ ભગવાન કરતાય મોટુ,
-ભરત સુચક
દક્ષેશ
મે 25th, 2009 પર 16:47
મા સ્થૂળ રૂપે ભલે વિદાય લેતી હોય પણ સૂક્ષ્મ રૂપે તો સદાય આપણી સાથે જ હોય છે. એનો પ્યાર અને આશીર્વાદસૂચક હાથ તમારા શિર પર સદાય રહે એવી પ્રાર્થના.
સુંદર અભિવ્યક્તિ …
Ramesh Patel
મે 21st, 2009 પર 17:38
The relation of motherhood is above all.
You have heart of great humanity.
Your words will flow and wet everybody.
હૃદયસ્પર્શી અંજલિ
Ramesh Patel(Aakashdeep)
પંચમ શુક્લ
મે 21st, 2009 પર 14:30
હૃદયસ્પર્શી અંજલિ.
:::: મારી કવિતાઓ અટ્કી ગઇ હતી. પણ માતા ના મ્રુત્યુ એ મારો “શ્વાસ” ફરી ધબકતો કરી ::::
એ શ્વાસના વહનને જોર ચાલતો રહે
એ જાય ત્યાંજ- એમ બને આવતઓ રહે!
jayeshupadhyaya
મે 15th, 2009 પર 13:46
કૌન રોતા હૈ કીસી ઔર કી ખાતીર અય દોસ્ત
સબકો અપની હી કીસી બાત પે રોના આયા
રઝિયા
લગભગ આજ રીતે મેં મારા પિતાને સ્વર્ગસ્થ થતાં જોયા છે
Nare Mistry
મે 15th, 2009 પર 00:42
Yashwanji is correct, your writtings have reality as a part too.
You made my eyes stunned and wet for moment, coz I am
too, passing through the stage but Inshallah my mother is still
there to guide us all.
Thnx
Ibrahim
મે 14th, 2009 પર 02:19
Sister, my prayers are with you and your family. May Allah Almighty forgive her short comings and grant her ZanntulFirdaus. Please keep on writing.
naraj
મે 12th, 2009 પર 14:26
સુંદર બ્લોગ ………..ઈશ્વર સદ્દગત આત્માને શાંતિ અર્પે એજ અભિલાષા ………………
P Shah
મે 11th, 2009 પર 16:32
ખૂબ જ સુંદર બ્લોગ થયો છે તે માટે અભિનંદન !
ઉપરવાળાની દુઆ આપની સાથે છે એની પ્રતિતી થઈ.
આપની વ્હાલસોયી માતાના આત્માને પ્રભુ શાંતિ અર્પે એ જ પ્રાર્થના !
લેખ સંવેદના સભર અને હૃદયશ્પર્શી રહ્યો.
યશવંત ઠક્કર
મે 10th, 2009 પર 11:27