મુખ્ય માહિતી પર જાઓ
ગુજરાતની રમતો · ગુજરાતીમાં · સૌ માટે

ખો-ખો Kho-Kho

સમજો, પછી રમો

કેવી રીતે રમવું?

  1. મેદાનમાં બે થાંભલા રોપો અને તેમની વચ્ચે સીધી લાઈનમાં ૮ ચોરસ દોરો.

  2. એક ટીમ (Chasers) મેદાનમાં આઠ ચોરસમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં મોં રાખીને બેસે છે.

  3. બીજી ટીમના (Defenders) ત્રણ ખેલાડીઓ મેદાનમાં દોડવા આવે છે.

  4. બેઠેલા ખેલાડીએ પાછળથી "ખો" બોલીને પોતાના સાથી ખેલાડીને ઉભો કરી દોડનારને પકડવાનો પ્રયત્ન કરવો.

સૌના સહયોગથી

રમતના વિડિયો

વિડિયો મોકલો +

હજુ આ રમતના વિડિયો ઉમેરાયા નથી. તમને ઉપયોગી વિડિયો મળ્યો હોય તો સમીક્ષા માટે મોકલો!