Showing posts with label Excel. Show all posts
Showing posts with label Excel. Show all posts

Thursday, August 25, 2016

Wednesday, January 7, 2015

Income Tax Calculator For 2014-15 - ફોર્મ ૧૬ સાથે ( સુનિલ દવે ) - લેટેસ્ટ સુધારેલ

મિત્રો- અહી મૂકેલ ઈન્કમટેક્ષ કેલ્ક્યુલેટરના ફોર્મ નંબર ૧૬ માં એડવાન્સ ભરેલ ટેક્ષની તારીખ વર્ષ ભૂલથી ૨૦૧૩ લખેલ હતું. જે સુધારીને શીટ ફરી એટેચ કરેલ છે જેથી અહી એટેચ કરેલ નવી શીટ ડાઉનલોડ કરવા વિનંતી. અગાઉની શીટ ની જગ્યાએ નવી શીટ ડાઉનલોડ કરશો.
આભાર તથા આપના સૂચનો - ભૂલો આવકાર્ય છે.  

Income Tax Calculator For 2014-15 - ફોર્મ ૧૬ સાથે  ( સુનિલ દવે ) - લેટેસ્ટ સુધારેલ 

Monday, December 29, 2014

Income TAX Calculator 2014-15 (Assesment Year 2015-16)

Income TAX Calculator 2014-15 (Sunil Dave) 

ફોર્મ ૧૬ ઓટોમેટીક ભરાઈ જાય તેવું ઈન્કમટેક્ષ  કેલ્ક્યુલેટર આ જ બ્લોગ ઉપર બે થી ત્રણ દિવસમાં મૂકવામાં આવશે. આ એક્સેલ શીટમાં કોઈ ખામી જણાય તો શ્રી સુનિલભાઈના શીટમાં આપેલ મોબાઈલ નંબર ઉપર ધ્યાન દોરશો.
આભાર
જિતેન્દ્ર પટેલ

Sunday, December 7, 2014

પરીક્ષા બ્લોક ફાળવણી એક્સેલ શીટ

નોંધ - નીચે આપેલ એક્સેલ શીટમાં ફક્ત રંગીન ખાનામાં સીરીઝનો પ્રથમ નંબર 
નાખવાથી  ૩૦ - ૩૦  વિદ્યાર્થીઓના બ્લોક ફાળવણી બની જશે. 
આભાર 

પરીક્ષા બ્લોક ફાળવણી એક્સેલ શીટ