ગયા અઠવાડીયે પૂછેલા પ્રશ્ન આ ધૂન સાંભળતાં જ તમને કયું હિન્દી ગીત યાદ આવ્યું?નો જવાબ:
તેરી મેરી મેરી તેરી પ્રેમ કહાની – બોડીગાર્ડ (૨૦૧૧) સંગીત – હિમેશ રેસમિયા, ગીતકાર – શબ્બીર અહમદ
અસલ
મોટાભાગના વાચકોએ સાચા જવાબ મોકલ્યા છે. આભાર.

આ પ્રાર્થના સાંભળો…
અને કહો કે આ ધૂન કયા હિન્દી ગીતમાં વાપરવામાં આવી છે…
જવાબ આ રહ્યો, https://asalinakali.wordpress.com/2011/12/20/javab_01/