<div><script src=”http://www.widgeo.net/message.php?msg=WELCOME TO SHAIKH IBRAHIM BLOG & WEBSITE SHAIKH IBRAHIM .WEEBLY.COM&adult=0&cat=art&big=big&cl=rainbow”></script><br>
<noscript><a href=”http://www.widgeo.net”>widget</a></noscript>
<a href=”http://www.widgeo.net”><img alt=”widget” border=”0″ src=”http://www.widgeo.net/img/logopm.png”></a></div>
Latest Entries »
શરારત તેરી નાજાને ક્યું મુજે પસંદ આતીહે
બરસદ્દો મેં જેસે મીટ્ટી કી ખુશ્બુ પસંદ આતીહે
નજ્રોસે ક્યું મેરી યુ ઓંજલ હો જાતીહે
મન મેં મેરે ઇસસે હલચલ મચ જાતીહે
બાહર નીક્લ્લું તો દુનિયા ખાલી દીખતીહે
રહતી હો દિલમે તુમ ફિરભી યાદ આતીહે
બાદલો મેં જેસે છુપકે ચાંદની નજર આતીહે
રહકે કરીબ ઇતના દુર ક્યું ચલી જાતીહે
તેરી યાદ મેં કભી -કભી તો મેરી જાન નિકલ જાતીહે
રીત રસ્મ ક્યાં એસેહી નિભાઈ જાતીહે ?
યાદોમે મેરી તું રોજ યાદ આ જાતીહે
દર્દ સે મેરી યુ જાન નિકલ જાતીહે
આકર મેરે સપનો મેં યુ સતાતીહે
જાગતાહુ તો દુર ક્યું ચલીજાતીહે
તીરછી નજ્રોકી સદા યાદ આતીહે
હેરાનીમે તેરી પડછાયી નજર આજતીહે.
ગઝલ મને આવડતીનથી અને લખીછે આ ગઝલ
છુંઅર્થશાસ્ત્ર નો વિદ્યાર્થી ને લખીછે આ ગઝલ
ગમની દુનિયામાં ડૂબ્યો ત્યારે બની આ ગઝલ
ઝખ્મ દિલપર આવ્યા હઝાર ત્યારે બની આ ગઝલ
લક્ષ્ય પ્રેમનું ચુકી ગયો ત્યારે બનીઆ ગઝલ
કાઈક કહેવાનું દિલને થયું ત્યારે બનીઆ ગઝલ
રડીને દિલને ચેન ના મળ્યું ત્યારે બનીઆ ગઝલ.
ઈશ્કની પરાકાષ્ટા એ પહોચીઆવ્યો ત્યારે બનીઆ ગઝલ
બ્રાહ્મ સ્વરૂપ એ પ્રેમ છે તે સમજ્યો ત્યારે બની આગઝલ
હિત અનેઅહિતપ્રેમ ના પણછે તે જાણ્યો ત્યારે બનીઆ ગઝલ
મન માં પ્રેમનાઅસંખ્ય હિલોઢા ચડ્યા ત્યારે બનીઆ ગઝલ
શેરીમાંથી આવ્યોશહેરમાં ત્યારે બનીઆ ગઝલ
ખત્મ થયો હું “શબ્દ” ત્યારે બનીઆ ગઝલ
નોધ:-આ પક્તિઓ ના પહેલા અક્ષ્રરો વાચી તમે ગઝલ કાર નું નામ જાણી શકો છો અક્ષ્રર વાચવાની શરૂઆત ત્રીજી પક્તીથી કરવી.
AESEHI NAHI MILTI KOI CHIJ DUNIYAME CHAHE JO BHI KAR LO
KARNI PADTI HE KUCH KOSI SE USE PANE KE LIYE VARNA HO JATI HE MUSKILE JYADA KI THI USE PANE KI KOSIS PAR ME AAJ HOGAYA USKE VADE KA DIVANA FIR KABHI NA MILI VO JO CHAHTA THA MAN MERA SAMJAYA USE KI AESEHI NAHI MILTI KAI CHIGE DUNIYAME
હાથ પકડ્યો છે તો સાથ આપજો છેવટ સુધી,
પ્રીત ના બની રહે, મારા તમારા ખત સુધી,
મંઝિલ બહુ મુશ્કેલ છે, વાત એ વિચારજો,
અંતરથી આવકાર્યા છે, તમે પણ આવકારજો.
-પ્રેમપત્રોની શાયરીમાંથી…
દુનિયામાં આનંદમાં અને સુખમાં રહેવાનો એક સહેલો રસ્તો એ છે
કે પોતાની જરૂરિયાતો ઓછી કરવી.
-ગાંધીજી
Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!





