કંટેન્ટ પર જાઓ
Dr. Suresh Kubavat's Blog
Home
About
આધાર અને પાન કાર્ડ લીંક થઈ ગયા ——————————-માંદગી ને કારણે કંઇ ખાવાની ઈચ્છા નથી થતી. સવારે વિચાર આવ્યો કે રેખા આજ નાસ્તામાં જો વઘારેલા મમરા બનાવી દે તો સારું.સાદ પડ્યો …ડાયનિંગ ટેબલ પર જઈને જોયું તો ?વઘારેલા મમરા હાજર !હું હસ્યો 😀રેખા કહે કેમ હસ્યા ?મેં કહ્યું હવે મારે કંઈ કરવાની જરૂર નથી , આધાર અને પાનકાર્ડ લિંક થઈ ગયા.તું મારો આધાર !અને ( થોડા સંકોચ સાથે )હું તારું પાનકાર્ડ !
એપ્રિલ 5
Read It
: આધાર અને પાન કાર્ડ લીંક થઈ ગયા ——————————-માંદગી ને કારણે કંઇ ખાવાની ઈચ્છા નથી થતી. સવારે વિચાર આવ્યો કે રેખા આજ નાસ્તામાં જો વઘારેલા મમરા બનાવી દે તો સારું.સાદ પડ્યો …ડાયનિંગ ટેબલ પર જઈને જોયું તો ?વઘારેલા મમરા હાજર !હું હસ્યો 😀રેખા કહે કેમ હસ્યા ?મેં કહ્યું હવે મારે કંઈ કરવાની જરૂર નથી , આધાર અને પાનકાર્ડ લિંક થઈ ગયા.તું મારો આધાર !અને ( થોડા સંકોચ સાથે )હું તારું પાનકાર્ડ !
પ્રેમ
જુલાઈ 25
Read It
: પ્રેમ
दर्द
જુલાઈ 14
Read It
: दर्द
हैप्पी एनिवर्सरी
જૂન 24
Read It
: हैप्पी एनिवर्सरी
ચાલો ત્યારે, લઇએ વિદાયકે સમય થયો છે. ચાલો ત્યારે, આપો વિદાયકે સમય થયો છે. સુખદ સંસ્મરણોના બાંધી ગઠરીયા, ખાટી મીઠી વાતોના બાંધી ગઠરીયા, ખભે નાખી આ ચાલ્યાકે સમય થયો છે. કરશું અમે યાદ અનેકરજો તમે પણ યાદ ચાલ્યા ભીની લઈને આંખકે સમય થયો છે. યાદ બહુ આવે કદી તો પાડજો પ્રેમથી સાદ આવશું ફરી અને ફરી ફરી પણ અત્યારે લઈશું વિદાયકે સમય થયો છે. નહીં આપેલ વચન નિભાવીને, આપેલ વચન નિભાવવા હવે અમે જઈએ છીએ કે હવે સમય થયો છે. 🙏🙏સુરેશ અને ભાગ્યરેખા કુબાવત [ 1.3.25 ]
એપ્રિલ 21
Read It
: ચાલો ત્યારે, લઇએ વિદાયકે સમય થયો છે. ચાલો ત્યારે, આપો વિદાયકે સમય થયો છે. સુખદ સંસ્મરણોના બાંધી ગઠરીયા, ખાટી મીઠી વાતોના બાંધી ગઠરીયા, ખભે નાખી આ ચાલ્યાકે સમય થયો છે. કરશું અમે યાદ અનેકરજો તમે પણ યાદ ચાલ્યા ભીની લઈને આંખકે સમય થયો છે. યાદ બહુ આવે કદી તો પાડજો પ્રેમથી સાદ આવશું ફરી અને ફરી ફરી પણ અત્યારે લઈશું વિદાયકે સમય થયો છે. નહીં આપેલ વચન નિભાવીને, આપેલ વચન નિભાવવા હવે અમે જઈએ છીએ કે હવે સમય થયો છે. 🙏🙏સુરેશ અને ભાગ્યરેખા કુબાવત [ 1.3.25 ]
તમારું અચાનક મારા જીવન માં આવવું,કેટલું સુકુંન ભર્યું છે, તમને ખબર નથી. ક્યા હતા પ્રભુ ,તમે આટલો વખત ?તમારા ચાહકો ની તમને કદર નથી . સમય હતો જે આપણા મળ્યા પહેલાનો,એને સમય કહેવાય ? મને ખબર નથી. આવ્યો હું લઈ ને અમારા આતમ નો ટુકડો,તમે પણ કાળજા ની કોર લઈ ને આવ્યા, ઝળહળ થયું, ને રંગો ઉડ્યા, ટહુકાઓ ઊગ્યા શું શું થયું , તેની પછી કોઈ ને ખબર નથી. સામેવાળા છે, સામે…વાળા, વદતા એવું વિદ્વાન લોકો,શું થાય અર્થ એના, મને તમને ખબર નથી. પ્રેમ સેતુ પર નાનો ફરિસ્તો, પગલી પાડે હ્રુદય પર સીધી,હવે અવ્યાન છે કોઈ કસર નથી. WITH LOVE પ્રિય શ્રી ડો હરીશભાઈ કોડનાની , મારા મોજીલા વેવાઈ , મિત્ર, ભાઈ માટે. 3.11pm14.5.21 ઝાયડસ CD 1026ગૌરવ દવે ની લાંબી બેર ની રચના , કદાચ કાલે તમારે માથે આવે જગત ને ઉઠાડવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.એ રાગ , કૈંક અંશે.ડો કિરણભાઈ , મારા મિત્ર ને કહીશ, કમ્પોસ કરવા કહીશ.
એપ્રિલ 16
Read It
: તમારું અચાનક મારા જીવન માં આવવું,કેટલું સુકુંન ભર્યું છે, તમને ખબર નથી. ક્યા હતા પ્રભુ ,તમે આટલો વખત ?તમારા ચાહકો ની તમને કદર નથી . સમય હતો જે આપણા મળ્યા પહેલાનો,એને સમય કહેવાય ? મને ખબર નથી. આવ્યો હું લઈ ને અમારા આતમ નો ટુકડો,તમે પણ કાળજા ની કોર લઈ ને આવ્યા, ઝળહળ થયું, ને રંગો ઉડ્યા, ટહુકાઓ ઊગ્યા શું શું થયું , તેની પછી કોઈ ને ખબર નથી. સામેવાળા છે, સામે…વાળા, વદતા એવું વિદ્વાન લોકો,શું થાય અર્થ એના, મને તમને ખબર નથી. પ્રેમ સેતુ પર નાનો ફરિસ્તો, પગલી પાડે હ્રુદય પર સીધી,હવે અવ્યાન છે કોઈ કસર નથી. WITH LOVE પ્રિય શ્રી ડો હરીશભાઈ કોડનાની , મારા મોજીલા વેવાઈ , મિત્ર, ભાઈ માટે. 3.11pm14.5.21 ઝાયડસ CD 1026ગૌરવ દવે ની લાંબી બેર ની રચના , કદાચ કાલે તમારે માથે આવે જગત ને ઉઠાડવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.એ રાગ , કૈંક અંશે.ડો કિરણભાઈ , મારા મિત્ર ને કહીશ, કમ્પોસ કરવા કહીશ.
વરસાદ
જૂન 22
Read It
: વરસાદ
સિંહ ની માંગણી !!
જૂન 10
Read It
: સિંહ ની માંગણી !!
જીવાઈ જશે !
નવેમ્બર 18
Read It
: જીવાઈ જશે !
રામ કૃષ્ણ
સપ્ટેમ્બર 7
Read It
: રામ કૃષ્ણ
1
2
3
…
15
આગળનું પેજ
Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here:
Cookie Policy
સબ્સ્ક્રાઇબ
Subscribed
Dr. Suresh Kubavat's Blog
Sign me up
Have a WordPress.com account?
Log in now.
Dr. Suresh Kubavat's Blog
View site in Reader
સબ્સ્ક્રિપ્શન્સ મેનેજ કરો
સાઇન અપ કરો
લોગ ઇન
Report this content
Collapse this bar
Design a site like this with WordPress.com
શરૂ કરો