હેપ્પી હોળી [ગોવિંદા આલા રે) ઇંસ્ટ્રુમેંટલ વાદ્યસંગીત – ઘનશ્યામ ઠક્કર [ઓએસીસ]
Govinda Aala Re Aala
Instrumental Remix
Happy Holi to all friends
સૌ મિત્રોને હોળીની શુભેચ્છાઓ
सभी दोस्तों को होली की शुभकामनाए

સંપાદકઃ ઘનશ્યામ ઠક્કર. સ્વરચિત કાવ્યો, ગઝલ, સંગીત , ગદ્ય, અન્ય કલા, અને એમની પસંદની અન્ય સર્જકોની ક્રુતિઓને આવરી લેતો ગુજરાતી બ્લોગ


Rut Ye Suhani – Music & Lyrics Oasis Thacker (Ghanshyam Thakkar)
रुत ये सुहानी सपने मिलन के,
नगमे रचो तुम आज जीवन के.
नैनों पे करिश्मा काजल का,
या सूरज श्यामल मखमल का?
पंखड़ियों तेरा बदन छुए:
ये अर्थ नया एक कोमल का!
सूने दर्पन, मायूस मन,
तरसित तुम्हारे तन दर्शन के.
रुत ये सुहानी सपने मिलन के,
तकरीर तुम्हारे कंगन की,
तक़दीर हमारे आँगन की.
कलियों को हुस्न परस्ती दो
तहरीर ये मेरे गुलशन की.
लट से पवन तक, कलियों के मन तक,
भाग खुले है इस मधुवन के!
रुत ये सुहानी सपने मिलन के,
Oasis Thacker

પ્રિય મિત્રો,
સાલ મુબારક. ૨૦26નું વરસ આપ સૌને સૌથી વધારે સુખ આપનારું બને. મારા વેબસાઈટ અને બ્લોગના મહેમાન બની મારા કલા-જીવનના સાથી બનવા આપ સૌનો આભાર. ક્રિસમસ અને ન્યુ યર જીવનના સારા સમયમાં આવ્યાં હશે, કે કપરા સમયમાં આવ્યાં હશે……. સમય વિત્યા બાદ બન્ને આપણી સ્મૃતિઓનો, આપણા જીવનના ઇતિહાસનો અગત્યનો હિસ્સો બની જાય છે. આપણે સારા સમયની યાદોને માણીએ છીએ, અને વિતેલ કપરી ક્ષણો સાથે સુલેહ કરીએ છીએ. અને આ ગુજરેલો જમાનો હ્રદયનો અખંડ આનંદ અને સંબંધોની સિમ્ફની બની જાય છે.
આ વિડિયોમાં મારા જીવની થોડી ક્રિસ્મસો અને ન્યુ યરની યાદો જોવા મળશે. બૅકગ્રાઉંડમાં મારું વાદ્ય ગીત ‘The Full-Earth Night on The Moon’ સંભળાશે, જે મારા આલબમ ‘DewDrops on The Oasis‘ માંથી લીધેલ છે.
Posted on October 2, 2024 by Ghanshyam Thakkar
| O Raaj Re … ओ राज રે [नोन-स्टोप डांडिया रास – 1]Non-Stop Dandia Raas 1 (Approx 30 mins) |
| O Raaj Re … ओ राज રે [नोन-स्टोप डांडिया रास – 2] Non-Stop Dandia Raas 2 (Approx 30 mins) |

Bhaiya mere Rakhi ke Badhan ko
——
प्यारे दोस्तो,
दीवाली के इस शुभ अवसर पर आप को और आप के परिवार को मेरी शुभकामनाएं.
१२० से ज्यादा देश के दोस्तो ने मेरे वेबसाईट और ब्लोग पर, बार बार मेहमान हो कर आप ने मेरी कला का सम्मान किया है, उस के लिये आप का आभारी हूँ.
दीवाली ज्योति का त्योहार है. ‘ज्योति कलश छलके’ गीत प्रकाश और प्रकाशमय जीवन का स्तवन करता है. ज्योति के इस त्योहार का अनुष्ठान करने के लिये इससे अच्छा गीत और कोई नहीं है.
मैंने इन्स्ट्रुमेंटल रिमिक्स की ओरक्रेस्टा के लिये सितार की मुख्य वाद्य के तौर पे पसंदगी की है. वाजिंत्र इस मंगलमय गीत को और मंगलमय बनाता है.
आशा है आप इसी तरह मेरे ब्लोग/वेबसाइट के मेहमान बन कर मेरे संगीत, कविता और अन्य कलाओं को एन्जोय करोगे.
घनश्याम ठक्कर (ओएसीस)
————————-
TWO TOP VIDEOS
1000,000 hits on youtube and counting, plus ???? Mp3 hits
Man Dole Mera Tan Dole (Instrumental Snake-Charmer Music) – Oasis Thacker [Ghanshyam Thakkar]
Over 82,000 hits on youtuve, plus ???? on MP3
(Instrumental Synchronized With Original Film Video
Posted on October 2, 2024 by Ghanshyam Thakkar
| O Raaj Re … ओ राज રે [नोन-स्टोप डांडिया रास – 1]Non-Stop Dandia Raas 1 (Approx 30 mins) |
| O Raaj Re … ओ राज રે [नोन-स्टोप डांडिया रास – 2] Non-Stop Dandia Raas 2 (Approx 30 mins) |


Happy holi to all the friends
Oasis Thacker
===============================
TOP VIDEOS hits on youtube and counting, plus ???? Mp3 hits
Over 1 million hits on youtube, plus ???? on MP3
Over 80,000 hits on youtube before the video was lost due to technical error, plus ???? on MP3
| Mere Desh Ki Dharti Sona | PLAY AUDIO new PLAY VIDEO |
You must be logged in to post a comment.